Hot Posts

6/recent/ticker-posts

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની ક્ષત્રિય સેનાની કમીટી

🙏જય માતાજી🙏
🙏જય સોમનાથ🙏

🚩ક્ષત્રિય સેના આણંદ જિલ્લો🚩
🚩ક્ષત્રિય સેના ખેડા જિલ્લો🚩
🚩ક્ષત્રિય સેના ઠાસરા તાલુકો🚩
🚩ક્ષત્રિય સેના કઠલાલ તાલુકો🚩
તા-૨૪/૦૯/૨૦૨૦ ને ગુરૂવારના રોજ ક્ષત્રિય સેના આણંદ જિલ્લા દ્વારા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની ક્ષત્રિય સેનાની કમીટીની રચના કરવામાં આવી.જે હોદ્દાઓ નીચે મુજબ છે.

‼️ક્ષત્રિય સેના ઠાસરા તાલુકાની મુખ્ય કમીટી‼️
                    👇
(૧) રમેશસિહ સોઢા પરમાર-ઢુણાદરા -પ્રમુખ શ્રી
(૨)સંજયસિંહ પરમાર (બોમ્બ)-ડાકોર-ઉપપ્રમુખ શ્રી
(૩)કેતનસિહ સોલંકી-ધરખુનીયા-ઉપપ્રમુખ શ્રી
(૪)હનીસિહ પરમાર-વિજોલ -સોશીયલ મીડીયા પ્રમુખ શ્રી
(૫)મહેશસિહ પરમાર-જાખેડ-સોશીયલ મીડીયા ઉપપ્રમુખ શ્રી
(૬)પ્રભાતસિંહ પરમાર-ભગવાનજીના મુવાડા-સંગઠન મંત્રી શ્રી
(૭)શૈલશસિહ પરમાર-વણોતી -સંગઠન મંત્રી શ્રી
(૮)યશપાલસિહ રાઠોડ-ફાગવેલ-સંગઠન મંત્રી શ્રી
(૯)જીગ્નેશસિહ ઝાલા-અંગાડી-સલાહ કાર શ્રી
(૧૦)સમરસિહ રાઠોડ -પોરડા-સલાહકાર શ્રી
(૧૧) હિતુભા રાઠોડ-ફાગવેલ -મંત્રી શ્રી

‼️ઠાસરા તાલુકામા મુકેલ ઉમરેઠ તાલુકાના પ્રભારીઓની ટીમ‼️ 
                   👇
(૧) નિકુલસિહ રાઠોડ-રતનપુરા-પ્રભારી
(૨)ચેતનસિહ સોલંકી-આશીપુરા-પ્રભારી
(૩)અર્પિતસિહ પરમાર-સામરખા-પ્રભારી
(૪)ઈન્દ્રવદનસિહ પરમાર-સરદારપુરા-પ્રભારી
(૫)મહેશસિહ ચૌહાણ-ભગવાન વગો ઉમરેઠ-પ્રભારી 
(૬)અજયસિહ સોલંકી-નવાપુરા-સહપ્રભારી
(૭)કીશનસિહ સોલંકી-વણસોલ-સહપ્રભારી
(૮)વિપુલસિહ પરમાર-ડુગંરીપુરા-સહપ્રભારી
(૯)જનકસિહ પરમાર-હેમરાજપુરા-સહપ્રભારી
(૧૦)વિજયસિંહ પરમાર-બેચરી-સહપ્રભારી
    🙏  એકતા એજ પરીવર્તન🙏

Post a Comment

0 Comments