ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજની એકતા તેમજ શૈક્ષણિક અને સામાજિક અને ઇતિહાસિક માહિતી મળે તે માટે આ બ્લોગ છે. આમારો ઉદેશ ક્ષત્રિય સમાજને એક છત્ર છાયા નીચે લાવવાનો છે એકતા જ એજ પરિવર્તન.
ક્ષત્રિય સમાજના આર્થીક - શૈક્ષણિક વિકાસ માટે તથા સમાજની એકતા માટે અને બિનરાજકીય રીતે સમાજને એક કરવા, સમાજમાથી કુરીવાજો નાબુદ કરવા, સમાજને શૈક્ષણિક આગળ લાવવા, સમાજના ભાઇઓને ધંધાદારી નોકરીની રીતે મદદરૂપ થવા સમાજના સર્વાગી વિકાસ પ્રગતિ કરી શકે, તો દરેક માણસ પોતાના અનુભવ અને સમાજ સુધારણા કરી શકે છે.
0 Comments