ક્ષત્રિય નો અર્થ
ક્ષાત્રધર્મં
ક્ષત્રિય એ હિન્દૂ વર્ણ વ્યસ્થા મુજબ ચાર વર્ણાશ્રમ મુજબ ચાર વર્ણ મા નો એક વર્ણ છે..
જે હિન્દૂ વેદ મુજબ હિન્દૂ સમાજ વ્યવસ્થા મા એક રક્ષક તરિકે નું સ્થાન ધરાવે છે..
ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રામ શ્રી બુદ્ધ શ્રી મહાવીર આ બધા ભગવાન ક્ષત્રિય હતા.
ક્ષત્રિય શબ્દ શન્સ્ક્રુત મા આ શબ્દ 'ક્ષત્ર' પરથી આવેલ છે જેનો અર્થ થાઈ છે સત્તા અધિપત્ય જેનું મૂળ 'ક્ષી' શબ્દ છે જેનો અર્થ થાઈ છે શાસન કરવું રાજ્ય કરવું ..
શાન્સ્ક્રુત ભાષા મા આ શબ્દ રાજન્ય રાજવી રજવાડા ના રાજા માટે અને યુદ્ધ મા યોદ્ધા ઓ અને એમના વારિસદારો માટે બોલતો હતો..
આ શબ્દ ભવ્ય સ્થિતિનો દર્શક છે આદિ વૈદિક કાળ મા લડાયક કોમ પ્રજા નું રક્ષણ કરનાર રાજપૂતો ને ક્ષત્રિય રાજન્ય રાજપુત્ર કહેવામા આવતું..
જેમાં રાજવી નું કર્તવ્ય હતું પ્રજા જનો હિન્દૂ ધર્મ પશુધન સંપત્તિ અને રાજ્ય નું રક્ષણ કરવું...
લેખન સેજપાલસિંહ ઝાલા ✍️
0 Comments