Hot Posts

6/recent/ticker-posts

પરમાર ઉત્પતિ ઈતિહાસ

🚩 પરમાર ઉત્પતિ ઈતિહાસ 🚩

મહારાજ ભોજ પરમાર 


[ ત્રેતાયુગ વૈશાખ સુદ પાંચમ તીથી ]

આજ વૈશાખ સુદ પાંચમ પરમાર વંશ ઉત્પતિ દિવસની તીથી નિમિત્તે મારા તમામ પરમાર વંશ અને તેમની તમામ પેટા શાખા ના ભાઈઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ

પ્રથમ મેરધડ,નિર્મલ વહે નદીયાણા,
વાડી કુલ વનવાસ,વડોજાડ કુલ વખાણા.
મળે ત્રેત્રીસ કરોડ,એક અનલકુંડ ઉપાયો,
ઉનડ કુંડમાહી ઉત્પતિ,રીખ વર્મા ઉપાવે.

ચાર ક્ષત્રિય ને દિન મે,
અગ્યીયારસ બુધવાર પઢિયાર,
સાતમ ને સોમવાર સોલંકી,
શુક્રવાર ચૌહાણ વસ્ત ગોત્ર કે,
ત્રેતાયુગ કી વરસ અધલાખ વલતા,
વડો માસ વૈશાખ સુદ પંચમી સવાઈ.

ચદલ મેમ રખેસરા દિપક પ્રગટયો,
આબુ પરમાર ઉપજયો,ધોમ મનમે રિસ ધારે,
મેલ ઉતાર એમરો,પુત્લો વણાયો,
વચાડે યજુર્વેદ સાયલ રીખ નામ સુણાયો,
ઉપાડ ખગ ઉઠ હમાસર આપ.


પરમાર વંશ ઉત્પતિ તીથી વૈશાખ અજવાણી પાંચમ ગુરુવાર ના સૂર્યવંશી રજપૂત ક્ષત્રિય ના આબુ ગઢ માં અગ્નિ કુંડ માં થી શુદ્ધિ કરણ સાથે નામ પરમાર પાડ્યું, એટલે પરમાર નામ થી શાખ પડી અગ્નિ ની શુદ્ધિ કરણ થી અગ્નિ વંશ ની ઉપમા મળી.
🌴🌴🌴🌴🌴🌴🌴🌴
  • મુળ પુરૂષ ÷ પરમાર
  • વંશ ÷ સૂર્યવંશ
  • ગોત્ર ÷ વસિષ્ઠ
  • કુરુક્ષેત્ર ÷ આબુ પર્વત
  • તીથી ÷ પાંચમ
  • મહિનો ÷ વૈશાખ
  • વાર ÷ ગુરુવાર
  • પાઘડી ÷ પચંરગી
  • ઝંડો ÷ ત્રીબધી
  • જાજમ ÷ સુવા પંખી
  • નદી ÷ સફરા
  • ધોડો ÷ કવલીયો
  • શાખા ÷ માધવી
  • ઢાલ ÷ હરીપંખ
  • તલવાર ÷ રણતર
  • વૂક્ષ ÷ આબો
  • ગાય ÷ કવલી ગાય
  • ગણપતિ ÷ એકદંતિ
  • ભેરવ ÷ ગોરા ભેરવ
  • ગુરુ ÷ ગોરખનાથ
  • નિશાન ÷ કેસરીસિંહ
  • શસ્ત્ર ÷ ભાલો
  • વેદ ÷ યજુર્વેદ
  • બ્રામણ ÷ રાજગોર
  • બેસણુ ÷ ઉજ્જૈન
  • પ્રવર ÷ પાંચ
  • મહાદાનેશ્ર્વરી ÷ રાજા ભોજ
  • ભુદાનેશ્વરી ÷ રાજા રામ
  • સુવર્ણ દાનેશ્વરી ÷ સોઢાજી
  • કુંડ ÷ અનલકુંડ
  • વીરવત ÷ રાજા વિક્રમ
  • પરદુખ ભંજન ÷ રાજા વીર વિક્રમાદિત્ય
  • આધ ÷ પુસ્તરાજ
  • પ્રાણદાતા ÷ ઈન્દ્ર
  • નગરી ÷ ચંદ્રાવતી
  • ઈષ્ટદેવી ÷ ધારદેવી
  • કુળદેવી ÷ હરસિધ્ધિ
🌴🌴🌴🌴🌴🌴🌴🌴


આજ પરમાર વંશ ઉત્પતિ વૈશાખ સુદ પાંચમ તીથી નિમિત્તે મારા તમામ પરમાર વંશ ના ભાઈઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ



આપણા કુળદેવી શ્રી હરસિધ્ધિ માં સદાય આપણા પરમાર વંશ ના તમામ ભાઈઓ ની માથે અમીદ્રષ્ટિ રાખે

✍🏻 ટાઈપ પોસ્ટ
રાજરાજોજી ડી સિંધલ સોઢા

Post a Comment

3 Comments

  1. ખૂબ સરસ માહિતી રજૂ કરી. ખૂબ ખૂબ આભાર સાહેબ

    ReplyDelete
  2. ખૂબ સરસ ઈતિહાસ ની માહિતી આભાર જય માતાજી

    ReplyDelete
  3. ખૂબ જ સરસ સોઢા પરમાર રાજપૂત ક્ષત્રિય ના ઈતિહાસ ની માહિતી જય માતાજી,,,,નેતસિહ સોઢા રાજપૂત મુંબઇ

    ReplyDelete