અગ્નિવંશ સે ઉત્તપ્તિ નો અર્થ અગ્નિ થી જન્મ લેવો એવો નથી પરંતુ યજ્ઞ શુદ્ધ થવું અને યજ્ઞ સમક્ષ પ્રતિજ્ઞા કરવી છે એવો છે.

ઉત્તર દિશા મેં ચૌહાણ
દક્ષિણ દિશા મેં પરમાર
પૂર્વ દિશા મેં પ્રતિહાર અને
પશ્ચિમ દિશા માં સોલંકી કુલ ના વિરો એ બાહરી આક્રમણકારીઓ ને દૂર દૂર તક ભગાડી દીધા હતા અને બીજા ધર્મનો નો પ્રભાવ ઓછો કર્યો હતો
આજ કારણો ને લીધે અગ્નિવંશી કહેવાય છે
લી. નિલેશસિંહ સોલંકી
0 Comments