73 મા સ્વાતંત્ર દિન નિમિત્તે પ્રાથમિક શાળા રતનપુરા, પ્રા.શાળા દેવપુરા અને પ્રા.શાળા ભાલજીપુરા ના ધ્વજવંદન કાર્યક્રમમાં
#ક્ષત્રિય_સેના_રતનપુરા* પરીવારના સભ્યો એ હાજરી આપી બાળકો ને પ્રોત્સાહન મળે તે હેતુથી શૈક્ષણિક કીટ નુ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ દેવપુરા અને ભાલજીપુરા ખાતે બટુક ભોજન ની વ્યવસ્થા કરી હતી. અને ભાલજીપુરા પ્રાથમિક શાળા મા #રતનપુરા ક્ષત્રિય સેના ના પ્રમુખશ્રી વિજયસિંહ રાઠોડ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ .
#એક્તા_એજ_પરીવર્તન*
ક્ષત્રિય_સેના_ઉમરેઠ તાલુકો
0 Comments