Hot Posts

6/recent/ticker-posts

ગિરાસદાર જાગીરદાર રાજપુત નો અર્થ

ગિરાસદાર જાગીરદાર રાજપુત નો અર્થ


જે લોકો ગુજરાત ના ગિરાસદાર જાગીરદાર રાજપુત નો અર્થ નથી જાણતા એના માટે ખાસ ગરાસિયા શબ્દ નો અર્થ થાય છે
'ગરાસ'યા 'ગ્રાસ' ગ્રાસ નો સંસ્કૃત મા અર્થ થાય છે નીવાલા નીવાલા એટલે ખાવા નો કોળિયો જયારે રાજા એ એના પુત્ર ને ભાગ આપે સંપત્તિ મા ત્યારે જે તે વખતે રિવાજ હતો મોટા ભાઈ ને રાજ ગાદી સોંપવામાં આવતી રાજ્ય ની અને નાના ભાઈ ને એમના ગુજારા માટે જમીન જાગીર ગામ ગરાસ આપવામાં આવતો.ગરાસિયા કોઈ ના કોઈ સ્ટેટ રાજ્ય થી આવી ને જમીન જાગીર સાથે ગામ મા વસેલા અમારા પૂર્વજો ને  નાના ભાઈ ને ગાદી ના મળી અને જમીન જાગીર આપવામાં આવી એટલે એ રાજ્ય નો અમુક હિસ્સો એટલે જમીન જાગીર ગામ મળ્યા એટલે એનો અર્થ થાય અમે એ રાજ્ય નો અમારા બાપ દાદા ના રાજ્ય નો અમુક હિસ્સો એટલે પૂરો નહીં એક કોળિયો યાની નીવાલા એટલે (ગ્રાસ) ખાઈ રહ્યા એટલે આખી  રોટલી નો કોળિયો આગળ જતા આ શબ્દ નો ઉપીયોગ જમીન જાગીર માટે થયો  આગળ જતા ગ્રાસ શબ્દ નો જમીન જાગીર માટે ઉપીયોગ થવા લાગ્યો જે ગ્રાસ એટલે  જમીન જાગીર વારા  હતા તેમના માટે ગિરાસદાર જાગીરદાર શબ્દ નો ઉપીયોગ થવા લાગ્યો એમને ગિરાસદાર જાગીરદાર કહેવામાં આવ્યા અને ગિરાસદાર જાગીરદાર એમને જ કહેવાય જે રજવાડા થી જમીન જાગીર લઈ ને ઉતાર્યા હોઈ અને એ ફક્ત રાજપુત જ હોઈ એટલા માટે રાજપુતો ને ગુજરાત મા ગિરાસદાર જાગીરદાર કહેવામાં આવે છે અને એ રાજપુત એને જ કહેવામાં આવે જે રિયાસત થી આવ્યા હોઈ રાજા ના પુત્ર હોઈ 
  ગરાસિયા જાગીરદાર એક બીજા ના પૂરક સમાનાર્થી છે ગરાસિયા શબ્દ સૌરાષ્ટ્ર્ર અને કચ્છ મા પ્રચલિત છે જયારે જાગીરદાર શબ્દ ઉત્તર ગુજરાત પંચમહાલ બનાસકાંઠા પાલનપુર દાંતા સાબરકાંઠા બાજુ જાગીરદાર થી  પ્રચલિત છે જયાં ગરાસિયા રાજપૂત ની ઓળખ  જાગીરદાર થી   છે
ઘણા ભાઈયો એમ કેતા હોઈ છે ગરાસિયા આદિવાસી મા આવે તો કઈ દવ બધા આદિવાસી મા ગરાસિયા  નથી આવતા  ગુજરાત મા  ભીલ ગરાસિયા ની વસ્તી દાંતા, પંચમહાલ, બનાસકાંઠા, પાલનપુર બાજુ આમની વસ્તી છે જયાં તેઓ ને સ્ટેટ રજવાડા તરફથી ગરાસ મળેલો  જે ભીલ વંશ જ છે   રાજપૂતો માટે બલિદાનો આપ્યા રાજપૂત રાજા ના સૈનિક મા કામ કરતા હોઈ એમને ગરાસ આપેલો જેથી તેઓ ગરાસિયા આદિવાસી કહેવાતા જેમ કે મહારાણા પ્રતાપ સાથે ભીલ વંશી  અડીખમ રહ્યા એમની સાથે અને દુશ્મન નો સામનો કર્યો અને દેશ માટે બલિદાનો આપ્યા તેવા પુરુષો ને રાજપૂત રાજા ઓ ગામ અને ગરાસ આપતા હતા આમ ગરાસિયા કહેવાના..
લેખન સેજપાલસિંહ ઝાલા એડવોકેટ 🖋

Post a Comment

0 Comments