Hot Posts

6/recent/ticker-posts

રાજસિંહ શેખાવત સાહેબ ને સામાજિક કાર્યોમાં સામાજિક પ્રદાન માટે વર્લ્ડ રેકોર્ડ ના પ્રમાણપત્ર થી સન્માનવામાં આવ્યા

ક્ષત્રિય સમાજ નું ગૌરવ..


 રાજસિંહ શેખાવત સાહેબ

રાષ્ટીય રાજપૂત કરની સેના ના ગુજરાત અધ્યક્ષ  આદરણીય રાજસિંહ શેખાવત સાહેબ ને સામાજિક કાર્યોમાં સામાજિક પ્રદાન માટે વર્લ્ડ રેકોર્ડ ના પ્રમાણપત્ર થી સન્માનવામાં આવ્યા છે જે આનંદ અને ગૌરવ ની ક્ષણ છે.
આ પ્રસંગે આણંદ જિલ્લા કરણી સેના તથા ક્ષત્રિય સેના રતનપુરા  તરફથી
રાજસિંહ શેખાવત સાહેબ ખૂબ ખુબ અભિનંદન

Post a Comment

0 Comments