Hot Posts

6/recent/ticker-posts

ચૌહાણ રાજપુત ઇતિહાસ

ચૌહાણ રાજપુત ઇતિહાસ


ચૌહાણ રાજપુત મા બે મંતવ્યો છે
સૂર્યવંશી
અગ્નિવંશી
ચૌહાણ રાજપુત ને પૃથ્વીરાજ રાસો મા અગ્નિવંશી બતાવ્યા છે.
શિલાલેખો મુજબ ચૌહાણ રાજપુત સૂર્યવંશી રાજપુત છે.
અગ્નિવંશ મુજબ ચૌહાણ નો ઇતિહાસ
ચૌહાણ આબુ પર્વત ના અગ્નિ કુંડ  મા ઉત્પ્ન્ન થયા હોવાનું મનાય છે ચૌહાણ વંશ ની ઘણી પેઢી બાદ અજયપાલજી થયા જેમને આબુ પર્વત છોડી અજમેર વસાવ્યું જેમને અજમેર મા તારાગઢ કિલ્લા બનાવ્યો અનર અજયપાલજી ચક્રવર્તી સમ્રાટ કહેવાણા.ચૌહાણ વંશ ની અજયપાલજી ની પેઢી મા માણિક દેવજી થયા જેમને સાંભલ જીલ નું નિર્માણ કર્યું માનકદેવજી ઉર્ફ લખણદેવજી ના 24 પુત્ર થયા અને એમના 24 પુત્ર થી ચૌહાણ ની 24 સાખ થઈ..ચૌહાણ વંશ અગ્નિવંશ નહીં સૂર્યવંશી છે સિલા લેખો મા ચૌહાણ રાજપુતો ને સૂર્યવંશી બતાવ્યા છે  ચૌહાણ ની ઉત્તપત્તિ અગ્નિકુંડ મા  મા થઈ પણ ચૌહાણ નો ઇતિહાસ 7 મી સદી મા જ મળે છે.
સૂર્યવંશી ચૌહાણ નો ઇતિહાસ
હરપાલીયા બાડમેરકીર્તિ સ્તંભ શિલાલેખ મા લખ્યું છે સૂર્યવંશ ના ઉપવન્સ મા  ચૌહાણ રાજપુતો મા રાજા વિજયપાલ સિંહ થયા.
એજ રીતે અચલેશ્વર શિલાલેખ મુજબ લખ્યું છે પૃથ્વીતલ પર રાજા રઘુ થયા એજ પ્રકાર મા સૂર્યવંશ ના ઉપવન્સ મા રાજા અશરાજ થયા. એજ રીતે અજમેર ના એક સિલાલેખ મા ચૌહાણ ને સૂર્યવંશી બતાવ્યા છે આ રીતે ચૌહાણ શ્રી રામ ના વંશજો છે
ચૌહાણ વંશ ની સાખ
સંચોરા ચૌહાણ
કંપલીયા ચૌહાણ
હાડા ચૌહાણ
દેવડા ચૌહાણ
ભદોરિયા ચૌહાણ
નિર્વાણ ચૌહાણ
ખીચી ચૌહાણ
સોનગરા ચૌહાણ
માડેચા ચૌહાણ
નાર ચૌહાણ
ઘંઘેર ચૌહાણ
સુરા ચૌહાણ
ગોયલવાલ ચૌહાણ
માલાના ચૌહાણ
પવેચા ચૌહાણ
સેલોટ ચૌહાણ
રાયજાદે ચૌહાણ
ચાહદડે ચૌહાણ
નાડોલિયા ચૌહાણ
ચાહીલ ચૌહાણ
મોહીલ ચૌહાણ
જોડ ચૌહાણ
પુરબીયા ચૌહાણ
સંભરિયા ચૌહાણ
ઉજપાળીયા ચૌહાણ
મદ્રેચા ચૌહાણ
વાલેગા ચૌહાણ
પવૈયા ચૌહાણ
રાજકુમાર ચૌહાણ
વાલેચા ચૌહાણ
બચગત્રી ચૌહાણ
ચંદ્રના ચૌહાણ
જાવલા ચૌહાણ
કાયમખાણી ચૌહાણ
ગોખા ચૌહાણ
કિશાના ચૌહાણ
કટૈયા ચૌહાણ
વાગડીયા ચૌહાણ
લેખન સેજપાલસિંહ ઝાલા 🖋

Post a Comment

9 Comments

  1. જય માતાજી દરબાર
    પ્રસ્તૂત માહીતીથી હું મારી યૂટ્યુબ ચેનલ પર વિડિયો બનવા માંગુ છુ...
    જો તમે પરવાનગી આપતા હોય તો...




    ReplyDelete
  2. માહિતીમાં ચૌહાણની 38 શાખા બતાવી છે, ખરેખર તો 24 શાખા છે તો માહિતીમાં પરફેકશન શું છે ઉલ્લેખ જરૂરી.

    ReplyDelete
    Replies
    1. કુલ 24 શાખા જ છે પણ એમા પણ અમુક શાખા ની બીજી ઉપ શાખા આવે છે

      Delete
  3. Tmaro number aapo bapu 7016005039 aa maro number che kam che tmari

    ReplyDelete
  4. જય માતાજી 🙏
    સાથ જાણવા માટે વિનંતી કરૂ છુ કે "ઢવાણીયા બાપજી " ના વિષય પર કોઈ માહિતી હોય તો મને આપશો જી.
    🙏જય માતાજી.

    ReplyDelete
  5. ખૂબ જ સરસ ચૌહાણ રાજપૂત ક્ષત્રિય ના ઈતિહાસ ની માહિતી જય માતાજી,,,,નેતસિહ સોઢા રાજપૂત મુંબઇ

    ReplyDelete