વાઘેલા વંશ આરંભ
![]() |
વ્યાઘ્ર દેવ |
મૂળરાજ સોલંકી ના નાના ભાઈ રાકાયત અને રાકાયત ના પુત્ર વ્યાઘ્ર દેવ થયા વ્યાઘ્ર દેવ ને પાંચ પુત્ર થયા
તેમના વંશજ વાઘેલા વંશ તરીકે ઓળખાયા વ્યાઘ્ર દેવ ના માતા શ્રી વ્યાઘ્ર દેવ ને ક્ષેમકલ્યાણી માતા ના મંદિરે મૂકી ને પોતાના પતિ પાછળ સતી થયા

તેમના પાંચ પુત્ર થયા જેમાં સૂરત દેવ પોતાના વંશજો ની જન્મ ભૂમિ ગુજરાત આવ્યા તેમની વ્યાઘ્રાપલ્લી મા જાગીર હતી ત્યાં રાજ્ય ની સ્થાપના કરી ગુજરાત બહાર મધ્યપ્રદેશ થી વાઘેલા ના પૂર્વજો પાટણ આવ્યા ત્યાં સતા સ્થાપી ત્યાર બાદ તેઓ અલગ અલગ પ્રાંત મા વસ્યા થોડા કચ્છ મા પણ ગયા
લેખન .. સેજપાલસિંહ ઝાલા
0 Comments